આ ભવ્ય લોન્ચ ઇવેન્ટ શનિવાર, 23 ઓગસ્ટ, 2025 ના રોજ સવારે 7:00 વાગ્યે રોમન ડાઇન, એન્થેમ સર્કલ નજીક, કેનાલ રોડ, સુરત ખાતે યોજાશે. કૃપા કરીને તમારા વિઝિટિંગ કાર્ડ/બ્રોશર સાથે બિઝનેસ એટાયરમાં આપેલા વેન્યુ પર હાજર રહો.